મતદાર યાદી -પરિણામ પત્રક-૨૦૧૨


 ઘણી ફાઇલો કે સોફ્ટવેર ઝિપમા બદલાવેલ હોય છે. તેથી ખુલતા નથી. તો નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી લો.
ઝિપને ફાઇલને અનઝિપ કરતો સોફ્ટવેર 
તમે તમારા નામની મતદારયાદી ડાઉનલોડ કરવા ઈચ્છો છો, નીચે આપેલી લીંક પર ક્લીક કરો.
તમારું નામ મતદાર યાદીમાં જોવ માટે તમારું નામ અથવા મતદાર ઓળખ નંબર એન્ટર કરો.
તમારો જિલ્લો સિલેક્ટ કરો.તમારું નામ આવી જય એટલે  View Family પર ક્લીક કરો, તેમાં એક નવી વિન્ડો ખુલશે ત્યાંથી તમે તમારા ગામ અથવા વિસ્તાર ની મતદાર યાદી - અને સુધારેલી મતદાર યાદી પણ ડાઉનલોડ કરી શકશો
મતદાર  યાદી તેમજ ચુંટણી ને લગતી વધુ વિગત માટે મુખ્ય ચુંટણી અધિકારીની આ વેબ સાઈટ પર જાવો, જેની લીંક નીચે આપેલી છે. 
મુખ્ય ચુંટણી અધિકારી -ગુજરાત રાજ્ય ની લીંક. 
મિત્રો,શિક્ષકોને ઉપયોગી એવી આ પરીક્ષા ફાઈલ નો ઉપયોગ કરજો અને તમારા મિત્રોને પણ આપજો
ધોરણ ૧ થી ૮ સુધીની પરીક્ષા ફાઈલ છે .પરીક્ષા ફાઈલમાં જો ના સમજાય તો નીચે ના નંબર પર સંપર્કકરજો.  
 ધોરણ 1 થી 8 પરિણામ પત્રક ફાઇલ -3.7 MB
                       શ્રી નાના બંદ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભાવેશભાઈ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલ પરીક્ષા ફાઈલ મૂકવામાં આવી છે , કદાચ થોડી ઘણી ક્ષતિ રહેલ હોય તો દરગુજર કરશો. 
 દિનેશભાઈ મારડિયા : ૭૬૯૮૬૬૬૯૬૬   ભાવેશભાઈ પટેલ : ૯૮૯૮૯૯૩૬૫૮

કઈક નવું

 આજે નવા બે પેજ ઉમેરેલ છે   ૧. યાત્રા ધામો   ૨. પાવર પોઇન્ટ
શિક્ષકો  માટે ખાસ નોંધ લેવા જેવી બાબત....SSA દ્વારા વેબસાઈટ પર શાળા બહાર ના બાળકો ની વિગત આપવાનું ફોર્મ શરુ કરવામાં આવ્યું છે એટલે સર્વે કરતી વખતે ખાસ તકેદારી રાખવી જોઈશે કારણ કે જો આવું બાળક શાળાએ આવતું નહિ હોય અને આપણે  સર્વેમાં દેખાડશું નહિ અને બીજો કોઈ વ્યક્તિ SSA ની વેબસાઈટ ને આવી માહિતી આપશે તો મુશ્કેલી વધશે એટલે સર્વે માં થોડી કાળજી રાખવી એવી તમને સૌને મારી નમ્ર અપીલ છે  
 ઈન્ટરનેટ પર રેડિયો સાંભળવાઅહી ક્લિક કરો. 
 દુરદર્શન સમાચાર (લાઈવ)સાંભળવા  અહી ક્લિક કરો
ટ્રાફિક ની નિશાનીઓ