”જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો???”

એક દિવસ એક પ્રાથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો બાળકો આજે  તમે એક નિબંધ લખીને મને આપો.નિબંધનો વિષય છે—”જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો???”
બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો.ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તેનિબંધો તપાસી રહ્યા હતા. ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા. તેમણે પૂછ્યું,” કેમ શુંથયું???કેમ રડો છો???”
શિક્ષિકાએ કહ્યું,” હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું” તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં’ “જુઓ, તમે પણઆ નિબંધ વાંચી જુઓ”
તેમના પતિએ નિબં ધ વાંચ્યો.
તેમાં તે બાળકે લખ્યું હતું—
” હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન (ટી.વી.) બનાવી દે.
હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું.
હુંટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું.જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય.
મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય.અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું
જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું.
તેઓ કોઇપણ વગરની ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે.
જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકોજેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે.
જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલાહોવા છતાં હું ટી વી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે.
અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાંહોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે.
અને……મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.હુંતેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે.અને છેલ્લે મનેટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.”
હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો.
શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. તેમના પતિ બોલ્યા,”હે ભગવાન! !બિચારું બાળક! !કેવા ભયાનક માતા-પિતા છે !!!!!”
શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા,” આ નિબંધ આપણા દીકરા એ લખેલો છે.” BY PARESH PATEL MAHA GUJARAT

ઓડિયો-વિઝ્યુઅલ શૈક્ષણિક સોફ્ટવેર


ઓડિયો-વિઝ્યુઅલ શૈક્ષણિક સોફ્ટવેરનો સારો અને સસ્તો વિકલ્પ એટલે જ
Easyteach
Edutainment Pvt. Ltd
વિજ્ઞાન અને ટેકનોલોજી (ધોરણ -૭)
એકમ-૨ :-   આહારના ઘટકો

* સમજુતી *
૧. પ્રસ્તાવના
* સ્વાધ્યાય *

સીધી ભરતીથી મુખ્ય શિક્ષકમાં પસંદગી પામનાર માટે

 પ્રાથમિક શાળામાં સીધી ભરતીથી મુખ્ય શિક્ષકમાં નિમણૂક પામનાર ચાલુ શિક્ષકની નોકરી પેંશન/વર્ધિત પેંશનપાત્ર ગણાશે.સામાન્ય ભવિષ્યનિધિના ખાતાઓ જે તે નવી નોકરીના સ્થળે તબદીલ થશે. તથા તેમની અગાઉની  સેવાઓ ( નોકરી) તમામ હેતુસર સળંગ ગણાશે. આ અંતર્ગત પરિપત્ર માટે નીચે ક્લીક કરો. 

આપની શાળાની માહિતી જોવા માટે


 આપની શાળાની માહિતી જોવા માટે   નીચેની લીંક પર ક્લિક કરો   સૌ પ્રથમ રાજ્ય પસંદ  કરો  ત્યારબાદ જીલ્લો  પસંદ  કરો ત્યારબાદ તાલુકો  પસંદ કરો   ત્યારબાદ શાળા પર ક્લિક કરો  

LTC ના નવા બ્લોક અંતર્ગત પરિપત્ર


LTC  ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો  
જિતેન્દ્ર પટેલ ( ગોઝારિયા )

ઘણા મિત્રો પૂછે છે કે હાલ LTC બ્લોક ચાલે છે કે કેમ ? મિત્રો, હું જાણું છું તે મુજબ  ૨૦૦૮-૧૧ નો LTC બ્લોક નાણા વિભાગના ૧૧-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંક મસબ/૧૦૯૯૯/૧૨૫૩(ચ)ની જોગવાઈ મુજબ આપમેળે એક વર્ષ લંબાઈ ગયેલ છે. તથા ૨૦૧૨-૧૫ નો નવો બ્લોક પણ આ ઠરાવ મુજબ ચાલુ થઈ ગયેલ કહેવાય. આ પરિપત્ર અહિ સામેલ છે. તે ડાઉનલોડ કરવા લખાણ પર ક્લીક કરો.

LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે. તે અંતર્ગતનો પરિપત્ર જોવા નીચે લખાણ પર ક્લીક કરો


હું જાણું છું ત્યાં સુધી નાણા વિભાગના તા. ૧૫/૦૧/૨૦૧૦ તથા ૦૨/૦૨/૨૦૧૦ ના પે સેલના જી.આર. મુજબ સચિવાલયના કર્મચારીઓને ૧૦ દિવસની રજાઓનું એલ.ટી.સી. માં જવા માટે નવા પગાર ધોરણ મુજબ રોકડમાં પણ રૂપાંતર થાય છે.તથા આ ૧૦ દિવસની રજા ૩૦૦ રજાઓમાંથી કપાત થતી નથી. આ હેતુ માટે ૧૦ દિવસનો પ્રવાસ કરવો જરૂરી નથી. જી.આર જોવા નીચેના લખાણ પર ક્લીક કરો.

લાયસન્સ

લાયસન્સની કોમ્પ્યુટર પરીક્ષા પ્રેક્ટીલ ડેમોસ્ટ્રેશન
 ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ તા.૨૪/૦૫/૨૦૧૨ ના રોજ નીચેની વેબસાઈટ પર ક્લીક કરવાથી જોઈ શકાશે.  

મિત્રોનું નવું નજરાણું

પ્રાથમિક/માધ્યમિક શિક્ષકો માટે વિષય અંતર્ગત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન - જનરલ નોલેજ - સીસીસી ક્વીઝ - ધોરણ 9-10 સામાજિક વિજ્ઞાન - અંગ્રેજી ક્વીઝ - પ્રશ્નપત્રો -શૈક્ષણિક સોફ્ટવેર જેવી માહિતીના મબલખ ખજાનામાં ડોકિયું કરવા સારસ્વત મિત્રો દ્રારા નવી વેબસાઈટ www.edusafar.com  લોંચ કરવામાં આવી છે. તેની મુલાકાત લેવા નીચેની લિંક પર ક્લીક કરો.

મતદાર યાદી -પરિણામ પત્રક-૨૦૧૨


 ઘણી ફાઇલો કે સોફ્ટવેર ઝિપમા બદલાવેલ હોય છે. તેથી ખુલતા નથી. તો નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી લો.
ઝિપને ફાઇલને અનઝિપ કરતો સોફ્ટવેર 
તમે તમારા નામની મતદારયાદી ડાઉનલોડ કરવા ઈચ્છો છો, નીચે આપેલી લીંક પર ક્લીક કરો.
તમારું નામ મતદાર યાદીમાં જોવ માટે તમારું નામ અથવા મતદાર ઓળખ નંબર એન્ટર કરો.
તમારો જિલ્લો સિલેક્ટ કરો.તમારું નામ આવી જય એટલે  View Family પર ક્લીક કરો, તેમાં એક નવી વિન્ડો ખુલશે ત્યાંથી તમે તમારા ગામ અથવા વિસ્તાર ની મતદાર યાદી - અને સુધારેલી મતદાર યાદી પણ ડાઉનલોડ કરી શકશો
મતદાર  યાદી તેમજ ચુંટણી ને લગતી વધુ વિગત માટે મુખ્ય ચુંટણી અધિકારીની આ વેબ સાઈટ પર જાવો, જેની લીંક નીચે આપેલી છે. 
મુખ્ય ચુંટણી અધિકારી -ગુજરાત રાજ્ય ની લીંક. 
મિત્રો,શિક્ષકોને ઉપયોગી એવી આ પરીક્ષા ફાઈલ નો ઉપયોગ કરજો અને તમારા મિત્રોને પણ આપજો
ધોરણ ૧ થી ૮ સુધીની પરીક્ષા ફાઈલ છે .પરીક્ષા ફાઈલમાં જો ના સમજાય તો નીચે ના નંબર પર સંપર્કકરજો.  
 ધોરણ 1 થી 8 પરિણામ પત્રક ફાઇલ -3.7 MB
                       શ્રી નાના બંદ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભાવેશભાઈ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલ પરીક્ષા ફાઈલ મૂકવામાં આવી છે , કદાચ થોડી ઘણી ક્ષતિ રહેલ હોય તો દરગુજર કરશો. 
 દિનેશભાઈ મારડિયા : ૭૬૯૮૬૬૬૯૬૬   ભાવેશભાઈ પટેલ : ૯૮૯૮૯૯૩૬૫૮

કઈક નવું

 આજે નવા બે પેજ ઉમેરેલ છે   ૧. યાત્રા ધામો   ૨. પાવર પોઇન્ટ
શિક્ષકો  માટે ખાસ નોંધ લેવા જેવી બાબત....SSA દ્વારા વેબસાઈટ પર શાળા બહાર ના બાળકો ની વિગત આપવાનું ફોર્મ શરુ કરવામાં આવ્યું છે એટલે સર્વે કરતી વખતે ખાસ તકેદારી રાખવી જોઈશે કારણ કે જો આવું બાળક શાળાએ આવતું નહિ હોય અને આપણે  સર્વેમાં દેખાડશું નહિ અને બીજો કોઈ વ્યક્તિ SSA ની વેબસાઈટ ને આવી માહિતી આપશે તો મુશ્કેલી વધશે એટલે સર્વે માં થોડી કાળજી રાખવી એવી તમને સૌને મારી નમ્ર અપીલ છે  
 ઈન્ટરનેટ પર રેડિયો સાંભળવાઅહી ક્લિક કરો. 
 દુરદર્શન સમાચાર (લાઈવ)સાંભળવા  અહી ક્લિક કરો
ટ્રાફિક ની નિશાનીઓ